Logo 1 Logo 2

Affordable Grocery & Daily Use Products
Only at SahkarMall!

Unbeatable Prices, Trusted Quality

14k+

Product Varieties

50k+

Happy Customers

Fresh from farm
100% Organic
Free delivery

About Us

about us

Chairman's Message

Sahakar Mall

સહકાર મોલ ભારતનો સર્વપ્રથમ સહકારી ધોરણે શરૂ કરાયેલો શોપિંગ મોલ છે, જે નહીં નફો નહીં નુકશાન એટલે કે ‘સહકારિતા’ની ભાવનાથી ચલાવવામાં આવે છે. શ્વેતક્રાંતિના ઉદ્દગમસ્થાન એવા આણંદ જિલ્લાના પેટલાદ ખાતે પેટલાદ-સોજિત્રા તાલુકા ખરીદ-વેચાણ સંઘ દ્વારા સ્થાપવામાં આવેલા સહકાર મોલમાં કેન્દ્રસ્થાને ખેડૂતો છે, એટલું જ નહીં સહકાર શોપિંગ મોલમાં થનાર નફામાં પણ ખેડૂતો સહભાગી બની રહ્યા છે. સહકાર મોલનો ઉદ્દેશ્ય ખેડૂતો સહિત સામાન્ય લોકોને સહકારી ધોરણે એક જ છત હેઠળ અનાજ કરિયાણુંની સાથે મૂળભૂત ઘર અને વ્યક્તિગત ઉત્પાદનોની વિશાળ શ્રેણી પ્રદાન કરવાનો છે. સહકાર મોલમાં ઘર ઉપયોગીતાના ઉત્પાદનો- જેમાં ફૂડ, ટોયલેટરીઝ, બ્યુટી પ્રોડક્ટસ, અનાજ કરિયાણાની વસ્તુઓ સાથે ખેતી માટેની જરૂરી વસ્તુઓનું વેચાણ કરવામાં આવે છે. સહકારી ધોરણે શરૂ કરાયેલા સહકાર મોલની વિશેષતા એવી છે કે ખેડૂતો પાસેથી સિઝન પ્રમાણે કૃષિ ઉત્પાદનો જેવા ઘઉં, બાજરી, ડાંગર, રાઇ અને કઠોળ વગેરેની સીધી ખરીદી કરીને તેનું ગ્રેડીંગ અને પેકીંગ કરીને વેચાણ કરવામાં આવે છે. સહકાર મોલનું સંચાલન ધી પેટલાદ-સોજીત્રા તાલુકા ખરીદ વેચાણ સંઘ લિ. દ્વારા કરવામાં આવી રહ્યું છે.

Contact Us

Category

Best selling products

Product Thumbnail

Whole Wheat Sandwich Bread

(222)
Product Thumbnail

Whole Grain Oatmeal

(41)
Product Thumbnail

Sharp Cheddar Cheese Block

(32)
Product Thumbnail

Organic Baby Spinach

(222)
Product Thumbnail

Organic Spinach Leaves (Fresh Produce)

(222)
Product Thumbnail

Imported Italian Spaghetti Pasta

(222)
Product Thumbnail

Granny Smith Apples

(222)
Product Thumbnail

Organic 2% Reduced Fat Milk

(222)
Product Thumbnail

Greek Style Plain Yogurt

(222)

Contact Us

Have Questions? Feel Free to Write Us

Have Questions? Feel Free to Write Us

If you have any questions or inquiries, we are here to help! We value your feedback and are eager to assist you.

Call Anytime

094099 70400

Write Email

support@sahkarmall.com

Visit Us Anytime

Bipinbhai Manibhai Patel, Sahkar Bhavan, Station Road, Petlad, Gujarat 388450

Our Recent Blog